કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
દિલ્હી ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટાઈટલ કોણે જીત્યું ?

એમ.ટી.વાસુદેવન
અરવિંદ ચિદમ્બરમ
નેહાસિંહ
અરવિંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે રાજ્ય સરકારની નોકરીઓમાં 60%થી 77% અનામત પ્રદાન કરવા માટે વિધેયક પસાર કર્યું ?

ઝારખંડ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
અર્થ અવર (Earth Hour) ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે
એપ્રિલ મહિનાના પહેલા સોમવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP