કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
કાર્યસ્થળ પર સલામતી અને સ્વાસ્થ્યનો વૈશ્વિક દિવસ (World Day for Safety and Health at Week) ક્યારે મનાવાય છે ?

27 એપ્રિલ
28 એપ્રિલ
29 એપ્રિલ
30 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
અર્થ અવર (Earth Hour) ક્યારે મનાવાય છે ?

માર્ચ મહિનાના છેલ્લા રવિવારે
માર્ચ મહિનાના છેલ્લા શનિવારે
એપ્રિલ મહિનાના પહેલા સોમવારે
એપ્રિલ મહિનાના પહેલા મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP