કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? મેઘાલય આસામ પ.બંગાળ ઉત્તર પ્રદેશ મેઘાલય આસામ પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે આપેલ બંને એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ? સ્પેન ફિનલેન્ડ એસ્ટોનિયા હંગેરી સ્પેન ફિનલેન્ડ એસ્ટોનિયા હંગેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કેન્દ્રીય મંત્રી અમિત શાહે ક્યા રાજ્યના કિબિથુ સરહદુ ગામમાં વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો શુભારંભ કર્યો ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? ચોથો પ્રથમ બીજો ત્રીજો ચોથો પ્રથમ બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP