કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ?

બેંગલુરુ
ગાંધીનગર
ગુવાહાટી
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે A-HELP (Accredited Agent for Health and Extension of livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ?

મહારાષ્ટ્ર
ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP