કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં ફાર્મા અને કેમિકલ ઈન્ડસ્ટ્રી માટે લાઈસન્સિંગ અને ઑથોરાઈઝેશન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશથી ઈન્ટેગ્રેટેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? એકપણ નહીં નીતિ આયોગ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન એકપણ નહીં નીતિ આયોગ સેન્ટ્રલ બ્યૂરો ઓફ નાર્કોટિક્સ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હી ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટાઈટલ કોણે જીત્યું ? નેહાસિંહ અરવિંદ ચિદમ્બરમ અરવિંદ સિંહ એમ.ટી.વાસુદેવન નેહાસિંહ અરવિંદ ચિદમ્બરમ અરવિંદ સિંહ એમ.ટી.વાસુદેવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર અદાર પુનાવાલા ગૌતમ અદાણી કુમાર મંગલમ બિરલા અશ્નીર ગ્રોવર અદાર પુનાવાલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ગુવાહાટી નજીક ચાંગસારીમાં પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું ઉદ્ઘાટન કર્યું ? અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે ક્યા રાજ્યમાં એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર પ્રોજેક્ટને મંજૂરી આપી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન તેલંગાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP