કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ?

મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ?

નાગાલેન્ડ
ઉત્તરાખંડ
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP