કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉત્તરમેરુર શિલાલેખ ક્યા રાજ્યમાં આવેલો છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા માટે કઈ રાજ્ય સરકાર ‘તેજસ્વી પ્રોગ્રામ’ શરૂ કરી રહી છે ? રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? ગૌતમ અદાણી અદાર પુનાવાલા અશ્નીર ગ્રોવર કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી અદાર પુનાવાલા અશ્નીર ગ્રોવર કુમાર મંગલમ બિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) મોટાપાયે રોકાણના પ્રોજેક્ટને આકર્ષવા માટે ક્યા દેશે ‘ગોલ્ડન લાઈસન્સ’ પહેલ શરૂ કરી ? જર્મની બહેરિન ઘાના જાપાન જર્મની બહેરિન ઘાના જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP