કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું ? 67 ફૂટ 100 ફૂટ 25 ફૂટ 54 ફૂટ 67 ફૂટ 100 ફૂટ 25 ફૂટ 54 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે આપેલ બંને એક પણ નહીં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારત સરકારનું લક્ષ્ય ભારતને ક્યા વર્ષ સુધીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રવાસન અર્થતંત્ર બનાવવાનું છે ? 2025 2050 2047 2030 2025 2050 2047 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે અર્બન કૂલિંગ પ્રોગ્રામના અમલીકરણ માટે UNEP સાથે કરાર કર્યા ? બિહાર તમિલનાડુ ગુજરાત હિમાચલ પ્રદેશ બિહાર તમિલનાડુ ગુજરાત હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન એક પણ નહીં અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP