કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા પરંપરાગત નૃત્યએ એક જ સ્થળે રજૂ કરાયેલા સૌથી મોટા પરંપરાગત નૃત્ય માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું ? ધમાલ ઝુમર ઢિમસા બિહુ ધમાલ ઝુમર ઢિમસા બિહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 9મો 8મો 7મો 5મો 9મો 8મો 7મો 5મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે ક્યું મિશન હાથ ધર્યું છે ? ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ઓપરેશન નર્મદા ઓપરેશન તાપી ઓપરેશન યમુના ઓપરેશન કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં આઉટસ્ટેન્ડિંગ વુમન મીડિયાપર્સન 2022 માટેનો ચમેલી દેવી જૈન એવોર્ડ 2022 કોને એનાયત કરાયો ? ગાયત્રી રેડ્ડી ધન્યા રાજેન્દ્રન મૈથિલી રાવ પ્રિયા રામાણી ગાયત્રી રેડ્ડી ધન્યા રાજેન્દ્રન મૈથિલી રાવ પ્રિયા રામાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ યકૃત દિવસ (World Liver Day) ક્યારે મનાવાય છે ? 17 એપ્રિલ 19 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 19 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP