કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ? પૂર્વોત્તર ક્ષેત્ર પશ્ચિમ ઘાટ હિમાલયન ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ પૂર્વોત્તર ક્ષેત્ર પશ્ચિમ ઘાટ હિમાલયન ક્ષેત્ર આંદામાન નિકોબાર ટાપુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 5મો 9મો 7મો 8મો 5મો 9મો 7મો 8મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશની સંસ્થાએ પ્રદૂષણ ટ્રેક કરવા માટે ટ્રોપોસ્ફેરિક એમિશન્સ મોનિટરિંગ ઓફ પોલ્યુશન ઈન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યું છે ? જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વનું પ્રથમ ‘એશિયન કિંગ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર' ક્યા સ્થાપવામાં આવશે ? ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ મેઘાલય ઉત્તર પ્રદેશ આસામ પ.બંગાળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ઓપરેશન જોઈન્ટ સ્વોર્ડ લશ્કરી કવાયત હાથ ધરી ? ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ચીન ઈજિપ્ત ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ચીન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP