કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે એક પણ નહીં આપેલ બંને વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની ઘોષણા કેન્દ્રીય બજેટ 2022માં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ને PM ગતિશક્તિ સાથે એકીકૃત કરવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) NATOએ ક્યા દેશમાં લોક્ડ શિલ્ડ્સ 2023 સાયબર ડિફેન્સ એક્સરસાઈઝનું આયોજન કર્યું હતું ? એસ્ટોનિયા હંગેરી ફિનલેન્ડ સ્પેન એસ્ટોનિયા હંગેરી ફિનલેન્ડ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? એક પણ નહીં આપેલ બંને અઝરબૈજાન તાજિકિસ્તાન એક પણ નહીં આપેલ બંને અઝરબૈજાન તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુનાઈટેડ નેશન્સ ડેમોક્રેસી ફંડમાં સૌથી વધુ દાન આપનારમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ત્રીજું પાંચમું બીજું ચોથું ત્રીજું પાંચમું બીજું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? સુરત પુણે બિકાનેર નવી દિલ્હી સુરત પુણે બિકાનેર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP