કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ભારત અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ ક્યા વર્ષ સુધીમાં ભારતમાં લગભગ 10,000 km ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવાની યોજના બનાવી છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ રચનાત્મકતા અને નવીનીકરણ દિવસ (World Creativity and Innovation day) ક્યારે મનાવાય છે ? 21 એપ્રિલ 22 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ 21 એપ્રિલ 22 એપ્રિલ 15 એપ્રિલ 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં કેટલામાં સ્થાને છે ? 8મા 12મા 10મા 9મા 8મા 12મા 10મા 9મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? સ્કોટલેન્ડ જર્મની અમેરિકા UK સ્કોટલેન્ડ જર્મની અમેરિકા UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા સ્થળે ઓફશોર સિક્યોરિટી એક્સરસાઈઝ ‘પ્રસ્થાન’નું આયોજન કર્યું ? પણજી મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ પણજી મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP