કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? કાપડ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય કાપડ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રથમ ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ચીન ઉઝબેકિસ્તાન કઝાખસ્તાન તાજિકિસ્તાન ચીન ઉઝબેકિસ્તાન કઝાખસ્તાન તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યે દરેક જિલ્લામાં 2-2 ‘લવ-કુશ વાટિકા’ સ્થાપવાની જાહેરાત કરી ? પંજાબ રાજસ્થાન સિક્કિમ આસામ પંજાબ રાજસ્થાન સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લાર્સન & ટુબ્રો હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લાર્સન & ટુબ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્યમાં હાઈ એલ્ટિટ્યૂડ આર્ટિલરી રેન્જમાં બુલંદ ભારત પ્રશિક્ષણ અભ્યાસનું આયોજન કર્યું ? અરૂણાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ કર્ણાટક રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP