કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કયા સંગઠને સ્થાપના દિવસના ભાગરૂપે ‘એકતા અને શ્રદ્ધાંજલિ અભિયાન'નું આયોજન કર્યું હતું ? RBI SEBI BRO CAPF RBI SEBI BRO CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 5G ટેકનોલોજી ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? કર્ણાટક હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન કર્ણાટક હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ (National Anti Terrorism Day) ક્યારે મનાવાય છે ? 2 મે 21 મે 29 મે 22 મે 2 મે 21 મે 29 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)નું વડુમથક ક્યા આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય જળશક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય જળશક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP