કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં સાઉદી અરેબિયાના પોર્ટ અલ-જુબૈલમાં આયોજિત ‘અલ-મોહદ અલ-હિન્દી 2023' અભ્યાસમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો ?

એક પણ નહીં
INS સુભદ્રા
આપેલ બંને
INS તરકશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ?

ઑસ્ટ્રેલિયા
અમેરિકા
G20
યુરોપિયન યુનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો.

સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ
સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ
સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ
સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ક્યા રાજ્યમાં સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન રિસર્ચ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ (C-i2RE)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

ઝારખંડ
તેલંગાણા
ગોવા
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP