કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલા જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના વૈજ્ઞાનિકોએ ઘન પદાર્થોમાં મેટાવેલેન્ટ બોન્ડિંગ નામના નવા રસાયણિક બંધની શોધ કરી છે ? પુણે હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ પુણે હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? ઓખા એકપણ નહીં જામનગર હજીરા ઓખા એકપણ નહીં જામનગર હજીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા સંગઠન/દેશે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ફિટ ફોર 55 પેકેજ નામની યોજના રજૂ કરી ? યુરોપિયન યુનિયન અમેરિકા ઑસ્ટ્રેલિયા G20 યુરોપિયન યુનિયન અમેરિકા ઑસ્ટ્રેલિયા G20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પ્રોજેક્ટ સ્માર્ટ' ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય રેલવે મંત્રાલય અને શહેરી બાબતોનું મંત્રાલય શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય રેલવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 12 મે 11 મે 10 મે 2 મે 12 મે 11 મે 10 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 131મો 129મો 128મો 130મો 131મો 129મો 128મો 130મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP