કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પીટ્સબર્ગ ડાયલોગ ઓન ક્લાઈમેટ ચેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બર્લિન લંડન પેરિસ ન્યૂયોર્ક બર્લિન લંડન પેરિસ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની તાતા પ્રોજેક્ટ્સ લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતનો પ્રથમ ઈન્ટરનેશનલ મલ્ટિમૉડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યા રાજ્યમાં બની રહ્યો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ટોક્યો હિરોશિમા ક્યોટો ઓસાકા ટોક્યો હિરોશિમા ક્યોટો ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) MSME મંત્રાલયે ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ક્ષેત્રનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ ‘BizAmp’ શરૂ કર્યો છે ? સિક્કિમ ઓડિશા નાગાલેન્ડ આસામ સિક્કિમ ઓડિશા નાગાલેન્ડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? રશિયા ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP