કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશમાં આવેલા ફ્યુગો જવાળામૂખીમાં વિસ્ફોટ થયો ? ચાડ ગ્વાટેમાલા અંગોલા ગેબોન ચાડ ગ્વાટેમાલા અંગોલા ગેબોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો ? હૈદરાબાદ કાનપુર કોલકાતા ચંડીગઢ હૈદરાબાદ કાનપુર કોલકાતા ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન રશિયા ઉત્તર કોરિયા અમેરિકા યુક્રેન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 8 મે 18 મે 9 મે 7 મે 8 મે 18 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ભાર્ગવ દાસગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP