કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (NCDC)નું વડુમથક ક્યા આવેલું છે ? પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ પુણે નવી દિલ્હી ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલૂક રિપોર્ટ જારી કર્યો ? WEF IMF UNDP વર્લ્ડ બેંક WEF IMF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ થેલેસેમિયા દિવસ (World Thalassemia Day) ક્યારે મનાવાય છે ? 15 મે 5 મે 7 મે 8 મે 15 મે 5 મે 7 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) G7 શિખર સંમેલનનું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? બર્લિન હિરોશિમા રોમ પેરિસ બર્લિન હિરોશિમા રોમ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં બારાશિંગા છોડવામાં આવ્યા છે ? ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP