કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા પાડોશી દેશમાં કિરાતી સમુદાય દ્વારા ઉભૌલી ઉત્સવ મનાવાયો ? ભૂતાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સ્થાપિત C-PACEનું પૂરું નામ જણાવો. સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પ્રોસેસિંગ એક્સેલરેટેડ કોર્પોરેટ એક્સપિરિયન્સ સેન્ટર ફોર પાવર એક્સેલરેટેડ કોર્પોરેટ એકિઝટ સેન્ટર ફોર પાવર ઑટોમેટેડ કોર્પોરેટ એકિઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? ફ્રાન્સ પોર્ટુગલ સિંગાપુર ક્યુબા ફ્રાન્સ પોર્ટુગલ સિંગાપુર ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ (International Museum Day) ક્યારે મનાવાય છે ? 19 મે 18 મે 12 મે 15 મે 19 મે 18 મે 12 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) MSME મંત્રાલયે ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ક્ષેત્રનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ ‘BizAmp’ શરૂ કર્યો છે ? સિક્કિમ ઓડિશા આસામ નાગાલેન્ડ સિક્કિમ ઓડિશા આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી આંદામાન સાગર અરબ સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી આંદામાન સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP