કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં બારાશિંગા છોડવામાં આવ્યા છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ? બિહાર તેલંગાણા નાગાલેન્ડ રાજસ્થાન બિહાર તેલંગાણા નાગાલેન્ડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022માં ક્યા શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો ? ચંડીગઢ હૈદરાબાદ કાનપુર કોલકાતા ચંડીગઢ હૈદરાબાદ કાનપુર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ? મિઝોરમ કેરળ ઝારખંડ બિહાર મિઝોરમ કેરળ ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહારાણા પ્રતાપની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 19 મે 6 મે 9 મે 8 મે 19 મે 6 મે 9 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ? દિલ્હી કેપિટલ્સ (DC) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) રાજસ્થાન રોયલ્સ (RR) ગુજરાત ટાઈટન્સ (GT) દિલ્હી કેપિટલ્સ (DC) ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) રાજસ્થાન રોયલ્સ (RR) ગુજરાત ટાઈટન્સ (GT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP