કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા તુંગનાથ મંદિરને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક ઘોષિત કરવામાં આવ્યું છે ? સિક્કિમ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ સિક્કિમ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ટવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો. તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ઈઝરાયેલ જાપાન આયર્લેન્ડ ભારત ઈઝરાયેલ જાપાન આયર્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ (International Astronomy Day) ક્યારે મનાવાય છે ? 5 મે 10 મે 3 મે 2 મે 5 મે 10 મે 3 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ જાપાન નોર્વે અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન નોર્વે અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ (International Day for Biological Diversity) ક્યારે મનાવાય છે ? 20 મે 22 મે 27 મે 23 મે 20 મે 22 મે 27 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP