કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ હાયપરટેન્શન દિવસ ક્યારે મનાવાય છે ? 16 મે 18 મે 17 મે 19 મે 16 મે 18 મે 17 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 42 75 51 101 42 75 51 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાઓ સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ 2023નું આયોજન કર્યું ? USAID WTO WMO UNDP USAID WTO WMO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2000 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કર્ણાટક કેરળ નાગાલેન્ડ ઝારખંડ કર્ણાટક કેરળ નાગાલેન્ડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યો દેશ આલ્કોહોલિક પીણા પર વ્યાપક સ્વાસ્થ્ય ચેતવણી ફરજિયાત કરનાર પ્રથમ દેશ બનશે ? ભારત જાપાન ઈઝરાયેલ આયર્લેન્ડ ભારત જાપાન ઈઝરાયેલ આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP