કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યના સ્ટાર્ટઅપ મિશનને UBI ગ્લોબલ દ્વારા વિશ્વના નં.1 પબ્લિક બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા આપવામાં આવી ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ઍકૅડમી (IIFA) 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો ?

ઋત્વિક રોશન
અક્ષયકુમાર
રણબીર કપૂર
અજય દેવગણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP