કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન કોમનવેલ્થ દિવસ ક્યારે મનાવાય છે ? 22 મે 24 મે 23 મે 26 મે 22 મે 24 મે 23 મે 26 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ‘G20 હાઈ-લેવલ પ્રિન્સિપલ્સ ઓન હાઈડ્રોજન' ના મુસદ્દાનો પ્રસ્તાવ મૂક્યો છે ? ફ્રાન્સ અમેરિકા ચીન ભારત ફ્રાન્સ અમેરિકા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ મેન્યુફેક્ચરિંગ ઈનોવેશન સર્વે (NMIS) 2021-22 અનુસાર, સૌથી ઈનોવેટિવ રાજ્ય ક્યું છે ? તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ મધ્ય પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે ક્યા રાજ્યે ‘મિશન પરિવર્તન’ શરૂ કર્યું ? કેરળ બિહાર મિઝોરમ ઝારખંડ કેરળ બિહાર મિઝોરમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? નવી દિલ્હી પેરિસ દુબઈ ટોક્યો નવી દિલ્હી પેરિસ દુબઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં પ્રથમ અર્બન ક્લાઈમેટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ જયપુર કોલકાતા અમદાવાદ મુંબઈ જયપુર કોલકાતા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP