કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય સૈન્યની ગજરાજ કોર્પ્સે ક્યા રાજ્યમાં સંયુક્ત પૂર રાહત કવાયત ‘જલરાહત’ હાથ ધરી હતી ? ગોવા સિક્કિમ આસામ કેરળ ગોવા સિક્કિમ આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? કેરળ તેલંગાણા મધ્ય પ્રદેશ તમિલનાડુ કેરળ તેલંગાણા મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ મેટ્રોલોજી દિવસ (World Metrology Day) ક્યારે મનાવાય છે ? 22 મે 20 મે 18 મે 19 મે 22 મે 20 મે 18 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પ્રથમ ચીન-મધ્ય એશિયા શિખર સંમેલનની મેજબાની ક્યો દેશ કરશે ? ઉઝબેકિસ્તાન ચીન કઝાખસ્તાન તાજિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન કઝાખસ્તાન તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એઈડ્સ વેક્સિન દિવસ (World AIDS Vaccine Day) ક્યારે મનાવાય છે ? 16 મે 18 મે 19 મે 1 મે 16 મે 18 મે 19 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 2 મે 8 મે 3 મે 5 મે 2 મે 8 મે 3 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP