કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ઓસાકા ટોક્યો હિરોશિમા ક્યોટો ઓસાકા ટોક્યો હિરોશિમા ક્યોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મનરેગા શ્રમિકો માટે વેલ્ફેર ફંડ શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ નાગાલેન્ડ કર્ણાટક ઝારખંડ કેરળ નાગાલેન્ડ કર્ણાટક ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP) 28નું આયોજન ક્યા કરવામાં આવશે ? દુબઈ ટોક્યો પેરિસ નવી દિલ્હી દુબઈ ટોક્યો પેરિસ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી અરબ સાગર આંદામાન સાગર દક્ષિણ ચીન સમુદ્ર બંગાળની ખાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય ફાયર ફાઈટર્સ દિવસ ક્યારે મનાવાય છે ? 1 મે 4 મે 10 મે 8 મે 1 મે 4 મે 10 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ફીજી મોરેશિયસ ફ્રાન્સ શ્રીલંકા ફીજી મોરેશિયસ ફ્રાન્સ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP