કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
તેઓ કોંકણી ભાષાના પ્રસિદ્ધ લઘુકથાકાર, નવલકથાકાર, વિવેચક અને સ્ક્રિપ્ટ રાઈટર છે.
તાજેતરમાં ગોવાના જાણીતા લેખક દામોદાર મૌજોને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?

IIT મુંબઈ
IIT દિલ્હી
IIT મદ્રાસ
IISc બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ટ્રોફી કઈ ટીમે જીતી ?

ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)
રાજસ્થાન રોયલ્સ (RR)
ગુજરાત ટાઈટન્સ (GT)
દિલ્હી કેપિટલ્સ (DC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ?

અર્પણ શાહ
બિમલ પટેલ
રાકેશ ઉપાધ્યાય
આશિષ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP