કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગોવા સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 29 મે 20 મે 30 મે 27 મે 29 મે 20 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? ગુપ્ત મૌર્ય તમિલ સોલંકી ગુપ્ત મૌર્ય તમિલ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલૂક રિપોર્ટ જારી કર્યો ? WEF વર્લ્ડ બેંક UNDP IMF WEF વર્લ્ડ બેંક UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ત્રિપુરા પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? એમ.એસ.ધોની ગૌતમ ગંભીર સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા એમ.એસ.ધોની ગૌતમ ગંભીર સૌરવ ગાંગુલી હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તમામ જિલ્લાઓની પોલીસ પાસે ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય ક્યું છે ? કેરળ હરિયાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ હરિયાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ અનિલકુમાર જૈન સુનિલ શર્મા વિશ્વનાથસિંહ આનંદ શ્રીવાસ્તવ અનિલકુમાર જૈન સુનિલ શર્મા વિશ્વનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP