કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના સ્મારક સિક્કાનું અનાવરણ કર્યું ? રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 રૂ.50 રૂ.75 રૂ.150 રૂ.100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહિલાઓ માટે સુરક્ષિત કાર્યસ્થળોને પ્રોત્સાહન આપવા માટે ક્યા રાજ્યમાં ‘સાહસ’ પહેલ શરૂ કરાઈ ? નાગાલેન્ડ તેલંગાણા રાજસ્થાન બિહાર નાગાલેન્ડ તેલંગાણા રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યું રાજ્ય મુખ્યમંત્રી કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજના શરૂ કરી રહ્યું છે ? ઉત્તરાખંડ ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 1 મે, 2023ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 65મો 68મો 61મો 63મો 65મો 68મો 61મો 63મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? તમિલ ગુપ્ત મૌર્ય સોલંકી તમિલ ગુપ્ત મૌર્ય સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું વડુમથક ક્યા આવેલું છે ? જકાર્તા કાઠમંડુ ઢાકા શાંઘાઈ જકાર્તા કાઠમંડુ ઢાકા શાંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP