કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં મિશન હર શિખર તિરંગાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં કઈ સંસ્થાએ ક્લાઉડ સીડિંગ/કૃત્રિમ વર્ષા માટે સફળ પરીક્ષણો હાથ ધર્યા ?

IIT કાનપુર
IIT દિલ્હી
IIT હૈદરાબાદ
IIT મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP