ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અલંકાર એક જ શબ્દના બે અર્થો દર્શાવે છે ? વ્યાજસ્તુતિ વિરોધાભાસ યમક શ્લેષ વ્યાજસ્તુતિ વિરોધાભાસ યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત સબંધ કૃદંત ભવિષ્ય કૃદંત વિધ્યર્થ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અકર્મક ક્રિયાપદ સિવાયનો વિકલ્પ પસંદ કરો. ઊઠવું હસવું કહેવું સૂવું ઊઠવું હસવું કહેવું સૂવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : પુનર્ + અવતાર પુનવતાર પુનર્વતાર પુર્નઅવતાર પુનરવતાર પુનવતાર પુનર્વતાર પુર્નઅવતાર પુનરવતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળું ટોળી ટોળાં ટોળકી ટોળું ટોળી ટોળાં ટોળકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ સાવલી ઝાવલી અવલી કવલી સાવલી ઝાવલી અવલી કવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP