કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) મહારાષ્ટ્રના ક્યા જિલ્લાના ભિવંડી તાલુકામાં ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ગામ વિકસિત કરાશે ? નાગપુર થાણે મુંબઈ પુણે નાગપુર થાણે મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીના સંશોધકોએ 'ફ્રાઈડ સ્પેસ ફૂડ એક્સપેરિમેન્ટ’ હાથ ધર્યો ? DRDO ISRO NASA ESA DRDO ISRO NASA ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 22 જૂન 23 જૂન 21 જૂન 24 જૂન 22 જૂન 23 જૂન 21 જૂન 24 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? સીરિયા ઈરાન પાકિસ્તાન ઈરાક સીરિયા ઈરાન પાકિસ્તાન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે એકસરસાઈઝ એકુવેરિનનું આયોજન કર્યું હતું ? મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP