કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો કખોવકા ડેમ ક્યા આવેલો છે ? અફઘાનિસ્તાન ઈજિપ્ત ઈઝરાયેલ યુક્રેન અફઘાનિસ્તાન ઈજિપ્ત ઈઝરાયેલ યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 'ઈન્ટેગ્રેટેડ વૉટર રિસોર્સીઝ એકશન પ્લાન-2023-25' લૉન્ચ કર્યો ? મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ મહાસાગર દિવસ (World Oceans Day) ક્યારે મનાવાય છે ? 7 જૂન 6 જૂન 8 જૂન 5 જૂન 7 જૂન 6 જૂન 8 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં આપેલ બંને NANDI પોર્ટલનો વિકાસ CDSCO અને CDACએ સાથે મળીને કર્યો છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ નવી દિલ્હીમાં NANDI (NOC Approvals for New Drugs & Inoculation System) પોર્ટલ લૉન્ચ કર્યું ? એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? રાજકોટ વારાણસી સુરત જયપુર રાજકોટ વારાણસી સુરત જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આદિવાસી લેખકોનું પ્રથમ સંમેલન ક્યા યોજાયું હતું ? જમ્મુ-કાશ્મીર ગુજરાત મેઘાલય રાજસ્થાન જમ્મુ-કાશ્મીર ગુજરાત મેઘાલય રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP