કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સ્વદેશી નિર્મિત હાઈપરસોનિક મિસાઈલ ‘ફતહ’નું અનાવરણ કર્યું ? ઈરાક સીરિયા ઈરાન પાકિસ્તાન ઈરાક સીરિયા ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ? ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઉઝબેકિસ્તાન UAE પાકિસ્તાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન UAE પાકિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત ઈન્ટરસોલર યુરોપ 2023 એકિઝબિશનમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ ભાગ લીધો ? લિસ્બન, પોર્ટુગલ મ્યુનિક, જર્મની વર્સો, પોલેન્ડ પ્રાગ, ચેક રિપબ્લિક લિસ્બન, પોર્ટુગલ મ્યુનિક, જર્મની વર્સો, પોલેન્ડ પ્રાગ, ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી શ્રીલંકા માટે ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ જહાજ MV એમ્પ્રેસનું ઉદ્ઘાટન કર્યું ? વિશાખાપટ્ટનમ ચેન્નઈ કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ ચેન્નઈ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP