કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા' યોજના ક્યા વર્ષે લૉન્ચ કરવામાં આવી હતી ? 2018 2016 2015 2012 2018 2016 2015 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યયે Family ID પોર્ટલ લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ‘રિંગસાઈડ’ પુસ્તકના લેખક કોણ છે ? આર.કે.નારાયણ સલમાન રશ્દી ડૉ.વિજય દર્ડા વિક્રમ શેઠ આર.કે.નારાયણ સલમાન રશ્દી ડૉ.વિજય દર્ડા વિક્રમ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? શ્રીનગર નવી દિલ્હી મુંબઈ પુલવામા શ્રીનગર નવી દિલ્હી મુંબઈ પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની 40મી વર્ષગાંઠના સન્માનમાં કઈ કંપનીએ 'જીતેંગે હમ’ અભિયાન શરૂ કર્યું ? લક્ષ્મી મિત્તલ તાતા રિલાયન્સ ઈન્ડ. અદાણી લક્ષ્મી મિત્તલ તાતા રિલાયન્સ ઈન્ડ. અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. એક પણ નહીં આપેલ બંને અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે. અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP