કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IIT ખડગપુર IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મદ્રાસ IIT મુંબઈ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વર્ષ 2022માં ક્યો દેશ ડિજિટલ પેમેન્ટ્સમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવ્યો ? ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન સિક્કિમ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 25 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન 25 જૂન 21 જૂન 20 જૂન 23 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાર્ષિક નૌસેના અભ્યાસ ‘એકથા’નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP