કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે મળીને અમૃત જનરેશન અભિયાન શરૂ કર્યું ? માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM માઈક્રોસોફ્ટ મેટા ગૂગલ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કઈ સંસ્થાના ગેલેક્સી સ્પેસ સોલ્યુશન્સ પ્રા.લિ. સ્ટાર્ટઅપ દ્વારા વિશ્વનું પ્રથમ મલ્ટિ સેન્સર અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ ‘દૃષ્ટિ’ લૉન્ચ કરાશે ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT ખડગપુર IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં NIXIનો 20મો સ્થાપના દિવસ મનાવાયો, NIXIનું પૂરું નામ જણાવો. નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ? સુદાન ઈજિપ્ત યુગાન્ડા કેન્યા સુદાન ઈજિપ્ત યુગાન્ડા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં હિમાચલ પ્રદેશે ક્યા જિલ્લામાં સ્ટેટ ઓફ ધ આર્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સમજૂતી કરી ? બિલાસપુર કાંગરા કુલ્લુ ચંબા બિલાસપુર કાંગરા કુલ્લુ ચંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં બલિદાન સ્તંભની આધારશિલા મૂકી ? નવી દિલ્હી શ્રીનગર પુલવામા મુંબઈ નવી દિલ્હી શ્રીનગર પુલવામા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP