કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યા બનાવાશે ? હરિયાણા ઉ.પ્રદેશ બિહાર ગુજરાત હરિયાણા ઉ.પ્રદેશ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ક્લાઈમેટ રિપોર્ટ મુજબ કયો ખંડ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો ખંડ છે ? એશિયા યુરોપ ઑસ્ટ્રેલિયા દ.અમેરિકા એશિયા યુરોપ ઑસ્ટ્રેલિયા દ.અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારત, ફ્રાન્સ અને UAEના સમુદ્રી ભાગીદારી અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? કાળા સમુદ્રમાં ઓમાનની ખાડીમાં બંગાળની ખાડીમાં અરબસાગરમાં કાળા સમુદ્રમાં ઓમાનની ખાડીમાં બંગાળની ખાડીમાં અરબસાગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ક્યા સંગઠન સાથે સમજૂતી કરી ? WMO UNWTO વર્લ્ડ બેંક UNICEF WMO UNWTO વર્લ્ડ બેંક UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સેલિંગ સિસ્ટમ (Legal Aid Defense Counseling System-LADCS) લૉન્ચ કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ (NABH)ની માન્યતા પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS) બની ? AIIMS ભોપાલ AIIMS રાજકોટ AIIMS દિલ્હી AIIMS નાગપુર AIIMS ભોપાલ AIIMS રાજકોટ AIIMS દિલ્હી AIIMS નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP