કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશે ક્લાઉડ કિચન પોલિસી રજૂ કરી ?

હરિયાણા
કેરળ
જમ્મુ-કાશ્મીર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
અગ્નિ પ્રાઈમ મિસાઈલની રેન્જ 1000-2000 કિ.મી. છે.
આપેલ બંને
અગ્નિ પ્રાઈમ બે તબક્કાવાળી કેનિસ્ટરાઈઝડ મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP