કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી ભારતભરમાં 75 ઐતિહાસિક લાઈટહાઉસને પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરવા માટે અભિયાન શરૂ કર્યું ?

મઝગાવ
કોચીન
દ્વારકા
માંડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ?

શિક્ષણ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એકપણ નહીં
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP