કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'નેશનલ સ્પેસ મિશન ફોર અર્થ ઓબ્ઝર્વેશન’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? સિંગાપુર ઑસ્ટ્રેલિયા UK જાપાન સિંગાપુર ઑસ્ટ્રેલિયા UK જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ અર્જુન યાદવ કે. સુંદરમ્ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ અર્જુન યાદવ કે. સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ક્યા રાજ્યની મહાત્મા ગાંધી યુનિવર્સિટી (MGU) ભારતીય યુનિવર્સિટીઓ મોખરે છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી કેરળ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશને મિસાઈલ કોર્વેટ INS કિરપાણ સોંપી ? વિયેતનામ પનામા કેન્યા ઓમાન વિયેતનામ પનામા કેન્યા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર'થી સન્માનિત કરાયા ? ફ્રાન્સ જર્મની UK ઈઝરાયેલ ફ્રાન્સ જર્મની UK ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP