કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? ઉત્તર રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ચંદ્રયાન-3ની સફળતા બાદ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બનશે ? છઠ્ઠો પાંચમો બીજો ચોથો છઠ્ઠો પાંચમો બીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ વસતી દિવસ (World Population Day) ક્યારે મનાવાય છે ? 9 જુલાઈ 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ 9 જુલાઈ 11 જુલાઈ 12 જુલાઈ 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP