કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમા વિશ્વનો ઉત્તમ કક્ષાનો ફોસ્ફેટનો જથ્થો ક્યા દેશમાં શોધવામાં આવ્યો ? નાઈજીરિયા નોર્વે કઝાખસ્તાન ઓમાન નાઈજીરિયા નોર્વે કઝાખસ્તાન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ફાયરફ્લાય વ્યોમાત્ર ટેકનોલોજી અગ્નિકુલ સ્કાયરૂટ એરોસ્પેસ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા દેશમાં કરવામાં આવશે ? અમેરિકા માલદીવ ઑસ્ટ્રેલિયા UAE અમેરિકા માલદીવ ઑસ્ટ્રેલિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે રાત્રિ મુસાફરી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે 'પેંગાલ પથુકાસ્તુ થિતમ’ (મહિલા સુરક્ષા યોજના) લૉન્ચ કરી ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લવાસા હિલ સ્ટેશન ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા પ.બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP