કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 15 જુલાઈ 16 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. આપેલ બંને બનાસકાંઠામાં સહકારી ક્ષેત્ર દ્વારા સંચાલિત વધુ એક સૈનિક સ્કૂલ ખુલશે, જેનું સંચાલન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. એક પણ નહીં ગૃહ મંત્રી અમિત શાહે મહેસાણાના બોરિયાવી ગામે ભારતની પ્રથમ સહકારી રીતે સંચાલિત નવીન સાગર સૈનિક સ્કૂલનો શિલાન્યાસ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ઓપરેશન સધર્ન રેડીનેસ 2023માં INS સુનૈના જહાજે ભાગ લીધો હતો ? બાંગ્લાદેશ સેશેલ્સ શ્રીલંકા ભારત બાંગ્લાદેશ સેશેલ્સ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સંરક્ષણ મંત્રાલયે INS શંકુશના મીડિયમ રિફિટ વિથ લાઈફ સર્ટિફિકેશન (MRLC) માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. ગોવા શિપયાર્ડ લિ. કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ. ગોવા શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 29 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP