કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ?

કવરત્તી
જયપુર
અમરાવતી
પોર્ટબ્લેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં અમરોહા ઢોલકને GI ટેગ આપવામાં આવ્યો, તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

આપેલ બંને
ન્યૂઝિલેન્ડ
ઑસ્ટ્રેલિયા
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP