કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે સુપ્રીમ કોર્ટની સત્તાઓને મર્યાદિત કરવા સંસદમાંથી વિધેયક પસાર કર્યું ? ઈટલી ઈઝરાયેલ નોર્વે ઈજિપ્ત ઈટલી ઈઝરાયેલ નોર્વે ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ હીટ ઈન્ડેક્સ લૉન્ચ કર્યો ? WPO NITI આયોગ DPIIT IMD WPO NITI આયોગ DPIIT IMD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ (World Nature Conservation Day) ક્યારે મનાવાય છે ? 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 28 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મિશન શક્તિ સ્કૂટર યોજનાને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સચિન ગ્રેઝિંગ ફેસ્ટિવલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યની ન્યૂઝ ચેનલે ભારતની પ્રથમ પ્રાદેશિક બહુભાષી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર ‘લિસા’ રજૂ કરી ? કર્ણાટક પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ કર્ણાટક પ.બંગાળ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP