કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ? મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ લખનઉ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ક્યા રાજ્યમાં આવેલા મ્હાદેઈ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ ઘોષિત કરાશે ? ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ પ.બંગાળ ગોવા મધ્ય પ્રદેશ છત્તીસગઢ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) કઈ સંસ્થાએ 2023 એમ્પ્લોયમેન્ટ આઉટલુક રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક OECD UNDP IMF વર્લ્ડ બેંક OECD UNDP IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશના સ્વિમર લિયોન મારચંદે 400 મીટર વ્યક્તિગત મેડલીમાં સ્વિમર માઈકલ ફેલ્પ્સનો વર્લ્ડ રેકોર્ડ તોડીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP