કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. મુંબઈનો અંશુમન ઝિંગરન નોર્થ ચેનલ તરીને પાર કરનારો સૌથી નાની વયનો વ્યક્તિ છે. આપેલ બંને એક પણ નહીં ઈંગ્લિશ ચેનલ તરીને પાર કરનારો પ્રથમ ભારતીય વ્યક્તિ મિહિર સેન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા દેશ સાથે નોમેડિક એલિફન્ટ-2023 યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો ? રશિયા સિંગાપુર મોંગોલિયા જાપાન રશિયા સિંગાપુર મોંગોલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમમાં સામેલ થનારું પ્રથમ ભારતીય શહેર ક્યું બન્યું ? બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ લખનઉ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસર થલપ્પિલ પ્રદીપને 15મા ઈન્ટરનેશનલ એની એવોર્ડમાં એડવાન્સ્ડ એન્વાયર્નમેન્ટલ સોલ્યુશન્સ એવોર્ડથી સન્માનિત કરાયા ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના મહત્ત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં VC યશવંત ઘડગે સુંડિયાલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું ? જર્મની ઈંગ્લેન્ડ USA ઈટાલી જર્મની ઈંગ્લેન્ડ USA ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP