કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સશક્ત મહિલા રીન યોજના લૉન્ચ કરી ? ગોવા કર્ણાટક હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગોવા કર્ણાટક હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? વિરાટ કોહલી શિખર ધવન રોહીત શર્મા હાર્દિક પંડ્યા વિરાટ કોહલી શિખર ધવન રોહીત શર્મા હાર્દિક પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? જસ્ટિન ટુડ્રો માર્ક રુટ એન્જેલા મર્કેલ ઈમેન્યુએલ મેક્રોન જસ્ટિન ટુડ્રો માર્ક રુટ એન્જેલા મર્કેલ ઈમેન્યુએલ મેક્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? શ્રીલંકા વિયેતનામ ઈંગ્લેન્ડ ફ્રાન્સ શ્રીલંકા વિયેતનામ ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 15 જુલાઈ 13 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 13 જુલાઈ 14 જુલાઈ 12 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘એક નળ એક વૃક્ષ’ (one-tap-one-Tree) અભિયાન શરૂ કર્યું ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP